કન્ટેન્ટ પર જતા રહો
  • હોમ
    • ખાનગી રીતે મેસેજ મોકલોકનેક્ટ થયેલા રહોગ્રૂપમાં કનેક્ટ થાઓસ્વયંને અભિવ્યક્ત કરોબિઝનેસ માટે WhatsApp
  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ડાઉનલોડ કરો
ડાઉનલોડ કરો
શરતો અને પ્રાઇવસી પોલિસી2025 © WhatsApp LLC
WhatsAppનું મુખ્ય પેજWhatsAppનું મુખ્ય પેજ
    • ખાનગી રીતે મેસેજ મોકલો

      એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન અને પ્રાઇવસીનાં નિયંત્રણો.

    • કનેક્ટ થયેલા રહો

      વિશ્વભરમાં મફત*માં મેસેજ અને કૉલ કરવાની સુવિધા.

    • ગ્રૂપમાં કનેક્ટ થાઓ

      ગ્રૂપ મેસેજિંગ સરળ બન્યું છે.

    • સ્વયંને અભિવ્યક્ત કરો

      સ્ટિકર, વોઇસ, GIF વગેરેની મદદથી તે કહો.

    • WhatsApp business

      ગમે ત્યાંથી તમારા ગ્રાહકો સુધી પહોંચો.

  • પ્રાઇવસી
  • મદદ કેન્દ્ર
  • બ્લોગ
  • બિઝનેસ માટે
  • ઍપ
લોગ ઇન કરોડાઉનલોડ કરો

એવું લાગે છે કે તમે ત્યાં જ હાજર છો

બધાં iOS તથા Android ડિવાઇસ પર વિશ્વસનીય વોઇસ, વીડિયો કૉલિંગ અને ખાનગી મેસેજિંગની સુવિધા વડે તમારા માટે મહત્ત્વપૂર્ણ હોય તે લોકોની નજીક રહો.

કનેક્ટ થયેલા રહેવા માટે વોઇસ કૉલ કરવા WhatsAppનો ઉપયોગ કરી રહેલા કુટુંબનો સ્ક્રીનશોટ

નજીક રહેવું એ અંતરની બાબત નથી. મેસેજિંગ, વીડિયો અને વોઇસ કૉલની સુવિધા વડે, માઇલો દૂરથી પણ દિલથી દિલની વાત થઈ શકે છે.

મિત્રો અને કુટુંબને કનેક્ટ કરતી WhatsApp પરની કૌટુંબિક ગ્રૂપ ચેટનો સ્ક્રીનશોટ

તમારા મિત્રો અને કુટુંબીજનોને કૉલ કરો

વોઇસ કૉલ વડે તમારા મિત્રો અને કુટુંબીજનોના ખબર-અંતર જાણો અથવા વન-ઓન-વન અને ગ્રૂપ વીડિયો કૉલ વડે સામ-સામે વાત કરો—તે હંમેશાં મફત* અને અમર્યાદિત હોય છે.

*જ્યારે તમે વાઇ-ફાઇ અથવા ડેટા પેકેજનો ઉપયોગ કરીને કૉલ કરો ત્યારે

માતા અને કુટુંબને કનેક્ટ કરતી WhatsApp પરની કૌટુંબિક ગ્રૂપ ચેટનો સ્ક્રીનશોટ

તમે ત્યાં હાજર રહેવાથી એક મેસેજ દૂર છો

WhatsAppનો ઉપયોગ 180 કરતાં વધુ દેશોમાં બે બિલિયન કરતાં વધુ લોકો દ્વારા થાય છે. તમારે જેમનો પણ સંપર્ક કરવાની જરૂર હોય છે, તેઓ સંભવતઃ WhatsApp પર હોય છે.

વધુ મદદની જરૂર છે?

વારંવાર પૂછાતા બધા પ્રશ્નોને જુઓ
હું WhatsApp પર ગ્રૂપ વોઇસ કૉલ કેવી રીતે કરું?
હું WhatsApp પર ગ્રૂપ વીડિયો કૉલ કેવી રીતે કરું?
હું WhatsApp પર સ્ક્રીન શેરિંગનો ઉપયોગ કેવી રીતે કરું?
હું WhatsApp પર કેવી રીતે કોઈ કૉલને શેડ્યૂલ કરું અથવા ઇવેન્ટને બનાવું?
હું અન્ય ડિવાઇસ પર WhatsAppનો ઉપયોગ કેવી રીતે કરું?
વારંવાર પૂછાતા બધા પ્રશ્નોને જુઓ
ડાઉનલોડ કરો
WhatsAppનો મુખ્ય લોગો
WhatsAppનો મુખ્ય લોગો
ડાઉનલોડ કરો
અમે શું કરીએ છીએ
સુવિધાઓબ્લોગસુરક્ષાબિઝનેસ માટે
અમે કોણ છીએ
અમારા વિશે માહિતીકારકિર્દીબ્રાંડ સેન્ટરપ્રાઇવસી
WhatsAppનો ઉપયોગ કરો
AndroidiPhoneMac/PCWhatsApp વેબ
મદદની જરૂર છે?
અમારો સંપર્ક કરોમદદ કેન્દ્રઍપસુરક્ષા સંબંધી સલાહ
ડાઉનલોડ કરો

2025 © WhatsApp LLC

શરતો અને પ્રાઇવસી પોલિસી
સાઇટમેપ